ભારત સરકારે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર કાયદાકીય ફેરફારો અમલમાં મૂક્યા છે. આ બુલેટિન દેશના બંધારણીય મૂલ્યોને અગ્રભૂમિમાં રાખીને કાયદામાં કરવામાં આવેલા મુખ્ય સુધારાઓની રૂપરેખા આપે છે
દિપાંજલિ સિંહ, સ્વદેશા શર્મા અને સિદ્ધિતા સોનાવણેની પારી લાઇબ્રેરી ટીમ રોજિંદા જીવનના લોકોના સંસાધનોનું આર્કાઇવ તૈયાર કરવાના પારીની ભૂમિકા સાથે સંબંધિત સંશોધનો અને સંસાધનોનું દસ્તાવેજીકરણ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.
Author
Siddhita Sonavane
સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.