if-we-are-not-safe-in-our-own-state-where-will-we-be-guj

Patiala District, Punjab

Feb 20, 2024

'જો અમે અમારા પોતાના જ રાજ્યમાં સુરક્ષિત નહીં હોઈએ, તો બીજે તો ક્યાંથી રહેવાના?’

ખેડૂતો પંજાબની જમીન પર હોવા છતાં હરિયાણા પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલા હુમલા પર સવાલ ઉઠાવી રહ્યા છે. અનેક પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં દવેન્દર સિંહનો પણ સમાવેશ થાય છે, જેઓ કદાચ તેમની ડાબી આંખ ખોઈ બેસશે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Arshdeep Arshi

અર્શદીપ અર્શી ચંદીગઢ સ્થિત સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે અને તેમણે ન્યૂઝ18 પંજાબ અને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે કામ કર્યું છે. તેમણે પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. ફિલ કર્યું છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.