એક વાર માનવ તસ્કરી અને બે વાર માનવ દાણચોરીનો ભોગ બનનાર સિંઘની વાર્તા એવા ઘણા સ્થળાંતરિતોમાંના એકની છે જેઓ તેમના ઘર અને પરિવારને છોડીને વિદેશ જઈ ખૂબ પ્રતિષ્ઠિત કામ અને રહેઠાણની પરવાનગી મેળવવા માટે તેમની બચત અને માલ-મિલકત દાવ પર લગાવી દે છે. ભારતમાં નોકરીઓનો અભાવ તેમને ગેરકાયદેસર અને જોખમી સ્થળાંતર સફર ખેડીને પણ દેશ છોડી જવા માટે મજબૂર કરે છે
પરી સૈકિયા એક સ્વતંત્ર પત્રકાર છે અને દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપમાંથી માનવ તસ્કરીનું દસ્તાવેજીકરણ કરે છે. તેઓ 2023, 2022 અને 2021 માટેના જર્નાલિઝમ ફંડ યુરોપના ફેલો છે.
Author
Sona Singh
સોના સિંહ ભારતના સ્વતંત્ર પત્રકાર અને સંશોધક છે. તેઓ 2022 અને 2021 માટેના જર્નાલિઝમ ફંડ યુરોપના ફેલો છે.
Author
Ana Curic
એના કુરિક સર્બિયાના સ્વતંત્ર તપાસ (ઈન્વેસ્ટિગેટિવ) અને ડેટા પત્રકાર છે. તેઓ હાલમાં જર્નાલિઝમ ફંડ યુરોપના ફેલો છે.
Photographs
Karan Dhiman
કરણ ધીમાન ભારતના હિમાચલ પ્રદેશના વીડિયો પત્રકાર અને સામાજિક દસ્તાવેજીકરણ કરનાર છે. તેઓ સામાજિક સમસ્યાઓ, પર્યાવરણ અને સમુદાયોના દસ્તાવેજીકરણમાં રસ ધરાવે છે.
Editor
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
Editor
Sarbajaya Bhattacharya
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.