આ બાજુ શહેરના અધિપતિઓ ને એ બાજુ ઊંડા સમુંદરની વચમાં
ચેન્નાઈના નોચિક્કુપ્પમના માછીમારો તેમણે પકડેલી માછલીઓ પરંપરાગત રીતે દરિયા કિનારે (બીચ પર) જ વેચતા આવ્યા છે. આ માછીમારોને ત્યાંથી થોડે દૂર એક ઇન્ડોર બંધિયાર બજારમાં જવાની ફરજ પાડવામાં આવી રહી છે. પરંતુ આ પગલાનો પ્રતિકાર કરતા સમુદાય માટે તે આજીવિકાની સુરક્ષા અને ઓળખનો પ્રશ્ન છે
દિવ્યા કર્નાડ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દરિયાઈ ભૂગોળશાસ્ત્રી અને સંરક્ષણવાદી છે. તેઓ ઈનસિઝન ફિશના સહ-સ્થાપક છે. તેમને લખવાનું અને રિપોર્ટ કરવાનું પણ પસંદ છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Photographs
Manini Bansal
માનિની બંસલ બેંગલુરુ સ્થિત વિઝ્યુઅલ કમ્યુનિકેશન ડિઝાઇનર અને ફોટોગ્રાફર છે, તેઓસંરક્ષણ ક્ષેત્રે કામ કરે છે. તેઓ દસ્તાવેજી ફોટોગ્રાફી પણ કરે છે.
See more stories
Photographs
Abhishek Gerald
અભિષેક જેરાલ્ડ ચેન્નાઈ સ્થિત દરિયાઈ જીવવિજ્ઞાની છે. તેઓ ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ રિસર્ચ એડવોકેસી એન્ડ લર્નિંગ અને ઈનસિઝન ફિશ સાથે સંરક્ષણ અને ટકાઉ સીફૂડ પર કામ કરે છે.
See more stories
Photographs
Sriganesh Raman
શ્રીગણેશ રામન માર્કેટિંગ પ્રોફેશનલ છે, તેમને ફોટોગ્રાફીનો શોખ છે. તેઓ એક ટેનિસ ખેલાડી છે, તેઓ વિવિધ વિષયો પર બ્લોગ પણ લખે છે. ઈનસિઝન ફિશ ખાતેના તેમના કામમાં પર્યાવરણ વિશે ઘણું જાણવાનો સમાવેશ થાય છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.