સુંદરવનના ઘોડામારા ટાપુના ગ્રામજનો દાયકાઓથી સાગર ટાપુ પર સ્થળાંતર કરી રહ્યા છે કારણ કે નદી અને વરસાદ તેમના ઘરોને વહાવી જાય છે. તેમને સરકાર તરફથી ખાસ સહાય મળી નથી
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.