જયારે તેની ડ્રગ્સ લેવાની ટેવ વધી ગઈ, તો અઝલાનના માતા-પિતા તેને શ્રીનગરમાં વ્યસન મુક્તિ કેન્દ્ર લઇ આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં નવયુવાન લોકો સહાયતા મેળવી રહ્યા છે – જે સમયે કાશ્મીરમાં ‘હેરોઈન’નો ઉપયોગ ‘રોગચાળાની જેમ’ ફેલાઈ રહ્યો છે
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.