લોકડાઉનને કારણે માટલાં બનાવવા અને વેચવાનું મુશ્કેલ બનતાં ધમતારી શહેરના કુંભારોએ આ ઉનાળામાં તેમની સૌથી મોટી વેચાણની મોસમ ગુમાવી દીઘી હતી. હવે છત્તીસગઢમાં બજારો ખુલી રહ્યા છે, પરંતુ આવતા વર્ષ અંગે પણ તેમના મનમાં અનિશ્ચિતતા છે
પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.
See more stories
Translator
Swati Medh
સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.