મહારાષ્ટ્રના રેન્દલ ગામમાં, છેલ્લા ઘણા દશકો દરમિયાન ધમધમતા હેન્ડલૂમ (હાથસાળ) ઉદ્યોગમાં ઘટતી માંગ, પાવરલૂમ, અને રાજ્યનાં ટેકાની અછતના કારણે થોડાક જ વણકરો હવે લૂમ ચલાવે છે
સંકેત જૈન મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત પત્રકાર છે. તેઓ 2022 પારી (PARI) વરિષ્ઠ ફેલો અને 2019 પારી ફેલો છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.