જે લાખો લોકો લોકડાઉનમાં હાઈવે પર ઉતર્યા છે, તેમાંના ઘણા ભારતના ઉત્તરીય અને પૂર્વીય રાજ્યોના હજારો ગામડાઓમાં જઈ રહ્યા છે. એમાંથી મોટા ભાગના લોકો નાગપુર શહેરમાંથી પસાર થાય છે, જે ભારતની મધ્યમાં છે.
સુદર્શન સાખરકર નાગપુર સ્થિત સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ છે.
See more stories
Translator
Shvetal Vyas Pare
શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક [email protected] પર કરી શકો છો.