ભોજપુરીમાંથી તમિલ ને તમિલમાંથી મરાઠી – સત્યમ નિસાદ, રઘુ પાલ અને ખુશી રહીદાસ જેવાં ઘણાં બાળકો જ્યારે જ્યારે તેમના માતાપિતા રોજગારીની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે એક નવી ભાષા શીખવા કઠોર પરિશ્રમ કરે છે
જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.