કાશ્મીરમાં કેસરના ખેડૂતો મંદીની મોસમનો સામનો કરી રહ્યા છે- વહેલી હિમવર્ષા, કલમ ૩૭૦ નાબૂદ કરાયા બાદ લાદવામાં આવેલા પ્રતિબંધો અને મજૂરોની અછતના કારણે પહેલાં જ ઘણાં વર્ષોથી મંદીમાં ચાલતા વ્યાપારને વધુ અસર પહોંચી છે
મુઝામિલ ભટ શ્રીનગર સ્થિત ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ અને ફિલ્મ નિર્માતા છે. તેઓ 2022 માં PARI ફેલો રહી ચૂક્યા છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.