૫ ઓગસ્ટથી સફરજનના વેપારની સીઝન શરૂ થાય છે, પણ કલમ ૩૭૦ને કાશ્મીરમાંથી બાતલ કરતા જે અનિશ્ચિતતા ફેલાઈ, તેમાં કાશ્મીરના સફરજનની વાડીઓના માલિકો અને વેપારીઓની આવક પર મોટો ફટકો પડ્યો છે
મુઝામિલ ભટ શ્રીનગર સ્થિત ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ અને ફિલ્મ નિર્માતા છે. તેઓ 2022 માં PARI ફેલો રહી ચૂક્યા છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.