૨૦૨૧ના પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી દ્વારા બંધારણ અને નાગરિકોના અધિકારોના બચાવમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મ કૃષિ કાયદાને રદ કરાવવા માટે તેમણે કરેલા લાંબા સંઘર્ષને બિરદાવે છે
આદિત્ય કપૂર દિલ્હી સ્થિત વિઝ્યુઅલ પ્રેક્ટિશનર છે અને સંપાદકીય અને દસ્તાવેજી કાર્યમાં ઊંડો રસ ધરાવે છે. તેમની પ્રેક્ટિસમાં મૂવિંગ ઈમેજીસ અને સ્ટિલ્સનો સમાવેશ થાય છે. સિનેમેટોગ્રાફી ઉપરાંત, તેણે ડોક્યુમેન્ટ્રી અને એડ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.