શ્રીનગરના-દાલ-સરોવરમાં-હલબલી-ઊઠેલી-હોડીઓ

Srinagar, Jammu and Kashmir

Mar 23, 2021

શ્રીનગરના દાલ સરોવરમાં હલબલી ઊઠેલી હોડીઓ

દાલ સરોવરની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો, ગયા વર્ષના આર્ટિકલ 370 શટડાઉન પછી તરત જ પર્યટનની મોસમમાં કોવિડ -19 લોકડાઉન આવ્યું અને પરિણામે શિકારાવાળાઓ, હાઉસબોટના માલિકો અને દુકાનદારોને ભારે નુકસાન પહોંચ્યું અને તેમની પાસે કોઈ ન કામ રહ્યું

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Adil Rashid

આદિલ રશીદ શ્રીનગર, કાશ્મીર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેમણે પહેલા દિલ્હીમાં ‘આઉટલુક’ સામયિકમાં કામ કરેલ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.