શેરિંગ-ભૂટિયા-અને-તેમનો-ધનુષ્-પ્રેમ

East Sikkim District, Sikkim

Jan 28, 2023

શેરિંગ ભૂટિયા અને તેમનો ધનુષ્ પ્રેમ

સિક્કિમના કાર્થોક ગામમાં, 83 વર્ષના એક પરંપરાગત ધનુષ્ય-બનાવનાર આ વીડિયોમાં તેમની હસ્તકલા વિશે વાત કરે છે

Video Editor

Urja

Translator

Maitreyi Yajnik

Text Editor

Vishaka George

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

જિજ્ઞાસા મિશ્રા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Video Editor

Urja

ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.

Text Editor

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે સિનિયર એડિટર/વરિષ્ઠ સંપાદક તરીકે કામ કરતા હતા અને આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપતા હતા. વિશાખાએ પારીના સોશિયલ મીડિયા વિભાગના વડા હતા (2017-2025) અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરતા હતા.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.