ફુટપાથ પર જીવતી મીના અને તેનું કુટુંબ, શહેરના ઘણા બેઘર લોકોમાંથી છે, જેમની આવક નજીવી છે અને આરોગ્ય સંભાળ અથવા રાજ્યની યોજનાઓ જેમના સુધી માંડ પહોંચે છે - અને જેઓ હવે ચોમાસા અને મહામારી સામે સંઘર્ષ કરી રહ્યા છે
આકાંક્ષા પીપલ્સ આર્કાઇવ ઑફ રૂરલ ઇન્ડિયા સાથે કાર્યરત એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. એજ્યુકેશન ટીમ સાથે તેઓ વિષયવસ્તુના સંપાદનમાં તેમજ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને એમની આસપાસની દુનિયાનું દસ્તાવેજી કરણ કરવાની તાલીમ આપવાના કામમાં પણ સંકળાયેલા છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.