દારકવાડીમાં-પાકને-ભરખી-જતી-ગોકળગાયો

Pune, Maharashtra

May 30, 2023

દારકવાડીમાં પાકને ભરખી જતી ગોકળગાયો

મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ચાસ્કામાન ડેમ નજીક રહેતા ખેડૂતો, તેમના ખાદ્ય પાકો અને ફળોના વૃક્ષોને ખાઈ જતી વિશાળ આફ્રિકન ગોકળગાયોના વાર્ષિક આક્રમણ સામે લડી રહ્યા છે

Student Reporter

Devanshi Parekh

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Student Reporter

Devanshi Parekh

દેવાંશી પારેખ FLAME યુનિવર્સિટીના તાજેતરના સ્નાતક છે અને ડિસેમ્બર 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી PARI સાથે ઈન્ટર્ન કરેલ છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.