સમૃદ્ધિ-હાઈવે-તળે-ચગદાઈ-પારધી-શાળા

Amravati, Maharashtra

Jun 28, 2019

સમૃદ્ધિ હાઈવે તળે ચગદાઈ પારધી શાળા

લાંબા સમયથી ગરીબીમાં સબડતા અને કલંકિત એવા ફાંસે પારધી સમાજના એક શિક્ષકે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પોતાના સમાજના બાળકો માટે શરુ કરેલી એક શાળા જૂનની 6ઠ્ઠી તારીખે તોડી પડાતાં એ સૌ અનિશ્ચિતતા અને ચિંતાની લાગણી અનુભવે છે.

Author

Jyoti

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.