8 સપ્ટેમ્બર, 2023ના રોજ દિલ્હીમાં G20 સમિટનું આયોજન થવાનું હોઈ, તેની કાયાપલટ થઈ રહી છે. પરંતુ દિલ્હીને અપાતો આ નવો ઓપ બધાં માટે એકસરખો નથી. તાજેતરમાં યમુનામાં આવેલા પૂર અને તેના કિનારે ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓથી વિસ્થાપિત થઈને હાલમાં જાહેર રસ્તાઓની બાજુ પર વસવાટ કરી રહેલા દિલ્હીના રહેવાસીઓને લોકોની ‘નજરથી દૂર રહેવાનો’ હુકમ આપવામાં આવ્યો છે
શાલીની સિંહ દિલ્હી સ્થિત પત્રકાર છે અને PARI ના સ્થાપક-સદસ્ય છે.
See more stories
Editor
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.