ઉનાઉ: ખેતરમાં મળી આવી બે દલિત છોકરીઓની લાશ, ત્રીજીનું જીવન જોખમમાં
– ધ વાયર, ફેબ્રુઆરી 18, 2021
ઉત્તરપ્રદેશમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા બે દલિત છોકરીઓના શરીર , 3ની સામે બળાત્કારનો ગુનો દાખલ
– આઉટલૂક ઇન્ડિયા, જાન્યુઆરી 18, 2021
ઉત્તરપ્રદેશમાં ખેતરમાંથી મળી આવેલ 15 વર્ષની દલિત છોકરીનો મૃતદેહ, સગાંઓએ હત્યા કર્યાની દહેશત
– ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, ઓક્ટોબર 3, 2020
હથરા બાદ: ઉત્તરપ્રદેશમાં 22 વર્ષની દલિત સ્ત્રી પર બળાત્કાર બાદ હત્યા
– ઇન્ડિયન એક્સપ્રેસ, ઓક્ટોબર 1, 2020
ઘાતકી સામુહિક બળાત્કારનો ભોગ બનેલી ઉત્તરપ્રદેશની દલિત છોકરીનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન
– ધ હિન્દૂ, સપ્તેમ્બેર 29, 2020
ઉત્તરપ્રદેશ: બળાત્કાર બાદ ઝાડ પરથી લટકતું મળ્યું સગીર દલિત છોકરીનું શરીર
– ફર્સ્ટપોસ્ટ, ફેબ્રુઆરી 19, 2015
ઉત્તરપ્રદેશમાં મળી આવી ઝાડ પર લટકતી બીજી એક સગીર બાળાની લાશ , કુટુંબોએ કરી બળાત્કાર અને હત્યાની ફરિયાદ
– ડીએનએ, જાન્યુઆરી 12, 2014



