અનીશ ચક્રવર્તી યુનિવર્સિટી ઓફ કલકત્તા, કોલેજ સ્ટ્રીટ કેમ્પસના વિદ્યાર્થી છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઈન્ટર્ન છે.
Editor
Archana Shukla
અર્ચના શુક્લા અગાઉ પારીમાં કન્ટેન્ટ એડિટર રહી ચૂક્યા છે.
Editor
Smita Khator
સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.