અમદાવાદના જૂના શહેર વિસ્તારમાં પરબીડિયાં બનાવનારા આખો દિવસ - ચોરસ અને લંબચોરસ કાગળના ટુકડાઓ કાપી, વાળી એને સળ પાડીને ચોંટાડવામાં - વ્યસ્ત રહે છે. તેઓ નિરાશાજનક સ્થિતિમાં સાવ નજીવા વેતને કામ કરે છે
ઉમેશ સોલંકી અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખક છે, તેમણે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે. તેમને વિચરતું અસ્તિત્વ પસંદ છે. તેમના નામે કવિતાના ત્રણ પ્રકાશિત સંગ્રહો, એક નવલકથા, એક પદ્યનવલકથા અને સર્જનાત્મક રેખાચિત્રોનો એક સંગ્રહ છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Photo Editor
Binaifer Bharucha
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.