ફક્ત-કાન-સાફ-કરવાથી-પેટ-નહીં-ભરાય

New Delhi, Delhi

Apr 04, 2023

ફક્ત કાન સાફ કરવાથી પેટ નહીં ભરાય

અમન સિંહ દિલ્હીમાં એક કુશળ કાન સાફ કરનાર છે, પરંતુ કોવિડ−19 ત્રાટક્યા પછી તેમના માટે ગ્રાહકો શોધવા મુશ્કેલ બની ગયું છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

સંસ્કૃતિ તલવાર નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Editor

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે સિનિયર એડિટર/વરિષ્ઠ સંપાદક તરીકે કામ કરતા હતા અને આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપતા હતા. વિશાખાએ પારીના સોશિયલ મીડિયા વિભાગના વડા હતા (2017-2025) અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરતા હતા.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.