ખેડૂતોના-વિરોધ-પ્રદર્શનમાં-વટાણા-છોલતા-હરફતેહ-સિંહ

Alwar, Rajasthan

Apr 16, 2021

ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં વટાણા છોલતા હરફતેહ સિંહ

રાજસ્થાન-હરિયાણા સરહદ પર ૧૦૦ લોકો માટે બટાકા-વટાણાનું શાક બનાવવામાં પોતાના પરિવારની મદદ કરવામાં સૌથી ઓછી વયનો પ્રદર્શનકારી સામે આવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shraddha Agarwal

શ્રદ્ધા અગ્રવાલ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઈન્ડિયાના પત્રકાર અને સામગ્રી સંપાદક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.