વિખવાદ અને દ્વેષના સમયમાં એક કવિ ચાલી નીકળે છે શોધવા પ્રેમ અને આઝાદીનો શબ્દ. અને છેવટે કરોળિયાના પેટમાંથી નીકળતા સુંવાળા તાંતણાની જેમ ઇતિહાસમાંથી વહી આવતી માની ભાષા આગળ આવીને અટકે છે આ શોધ
સબિકા એક કવિ, આયોજક અને વાર્તાકાર છે. તેઓ SAAG એન્થોલોજીના વરિષ્ઠ સંપાદક છે તેમજ ફિયરલેસ કલેક્ટિવ સાથે મૂવમેન્ટ અને કોમ્યુનિટીના કામનું નેતૃત્વ કરે છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Painting
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.