the-tiger-chasing-superman-of-the-sundarbans-guj

South 24 Parganas, West Bengal

Aug 27, 2025

સુંદરવનના વાઘોને ખદેડતા સુપરમેન

સુંદરવનમાં માણસો પર વાઘના હુમલાના અહેવાલો મુખ્ય ભૂમિ સુધી પહોંચે તો છે, પરંતુ જે લોકો બેપગા અને ચોપગા જીવોને એકબીજાથી બચાવે છે, તેઓ કોઈની નજરમાં નથી આવતા. અહીં આવા જ એક ગુમનામ નાયકની વાર્તા છે

Photo Editor

Binaifer Bharucha

Translator

Faiz Mohammad

Lead Illustration

Aunshuparna Mustafi

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Arnab Dutta

અર્નબ દત્તા કોલકાતા સ્થિત પત્રકાર છે, જેઓ વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ, બંગાળી અખબારો અને ટીવી ચેનલો માટે કામ કરે છે. એક વ્યાવસાયિક અનુવાદક એવા અર્નબ બંગાળીમાં ટૂંકી વાર્તાઓ પણ લખે છે.

Lead Illustration

Aunshuparna Mustafi

અંશુપર્ણા મુસ્તફીએ જાદવપુર યુનિવર્સિટી, કોલકાતામાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કર્યો. વાર્તા કહેવાની રીતો, પ્રવાસ લખાણો, વિભાજનની કથાઓ અને મહિલા અભ્યાસ એમના રસના વિષયો છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Editor

Smita Khator

સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.