ગામડે જવા નીકળેલા અને રસ્તા વચ્ચે અટવાયેલા ભૂખ્યા શ્રમિકોને કોઈ કેટલી વાર સુધી જોયા કરે જયારે રસોડામાં ચાઇનીસ-ટાઈ ડિનર બનાવવાનુ પડ્યું હોય? ઉપેક્ષા અને અસમાનતાને ચીરી નાખતી આ કવિતા
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.