મા-અને-દીવો----5મી-એપ્રિલની-કવિતા

Ahmedabad, Gujarat

May 06, 2020

મા અને દીવો -- 5મી એપ્રિલની કવિતા

એ એપ્રિલ 5ના નવ મિનિટ બત્તી બુઝાવો ને જલાવવાના કાર્યક્રમ જુદા જુદા લોકોને જુદી જુદી રીતે અસર કરી ગયો. અમદાવાદના એક કવિએ કંઈક આ રીતે એની વાત કરી...

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.