નિમ્બાવલીના વારલી આદિવાસી સમુદાયના લોકોને તેમના ઘરો અને જમીન મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ખાતર જતા કરવા માટે ભરમાવવામાં આવ્યા હતા. પણ ગામ ચીરીને જતા આ પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલ હાઈવે માટે આપવામાં આવેલું વળતર ખૂબ નજીવું છે
મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.