આંધ્ર-પ્રદેશ-પોલિસ-કોવિડ-19-વિષે-જાગરૂકતા-ફેલાવવાના-કામને-લઇ-ગયા-એક-કળાના-સ્તરે

Anantapur, Andhra Pradesh

Aug 27, 2020

આંધ્ર પ્રદેશ પોલિસ કોવિડ-19 વિષે જાગરૂકતા ફેલાવવાના કામને લઇ ગયા એક કળાના સ્તરે

આંધ્ર પ્રદેશના અનંતપુર શહેરમાં પોલીસે કોરોનાવાયરસ સામેની લડાઈમાં લોકજાગૃતિ માટે ત્યાંના એક લોકપ્રિય પુરાણના પાત્રનો ઉપયોગ કર્યો

Author

Rahul M.

Translator

Swati Medh

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Rahul M.

રાહુલ.એમ અનંતપુર, આંધ્ર પ્રદેશમાં સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ૨૦૧૭માં ‘પરિ’ના ફેલો રહી ચૂક્યા છે.

Translator

Swati Medh

સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.