અમે તેમના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, પરંતુ તેમના જીવનની ઉજવણી કરીએ છીએ - ગણપતિ બાલ યાદવ (1920-2021)
તેઓ 101 વર્ષિય ભારતના છેલ્લા જીવંત સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. તેઓ સાંગલી જિલ્લામાં 1943 ની ક્રાંતિકારી ભૂગર્ભીય તૂફાનસેનાના ખાસ દૂત હતા. તેઓ તેમના છેલ્લા મહિનાઓ સુધી દરરોજ સાઇકલ પર સવાર પણ થતા હતા.
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Chhaya Vyas
છાયા વ્યાસ અમદાવાદમાં સ્થિત શિક્ષક અને અનુવાદક છે, જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં કામ કરે છે. ગણિત અને વિજ્ઞાનના અધ્યયન અને મુસાફરી કરવી અને વાંચન તેમના રસના વિષય છે.