23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગુજરાતે એના એક આદિવાસી કવિ, વજેસિંહ પારગીને ગુમાવ્યા. મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી દૂર એક હાંસિયામાંથી, જ્યાં તેઓ ધકેલાઈ ગયેલા હતા ત્યાંથી, તેમણે આશા, મુશ્કેલીઓ અને ભૂખ વિશે પ્રભાવશાળી કવિતાઓ લખી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં કવિતાઓ લખનાર ઉત્તમ કવિને આ શ્રદ્ધાંજલિ
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Photos and Video
Umesh Solanki
ઉમેશ સોલંકી અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખક છે, તેમણે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે. તેમને વિચરતું અસ્તિત્વ પસંદ છે. તેમના નામે કવિતાના ત્રણ પ્રકાશિત સંગ્રહો, એક નવલકથા, એક પદ્યનવલકથા અને સર્જનાત્મક રેખાચિત્રોનો એક સંગ્રહ છે.
See more stories
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.