એક આદિવાસી પત્રકાર ઝારખંડમાં એક પૂજા સ્થળની મુલાકાત લે છે. આ સફર તેમને સત્તા, ધર્મની રાજનીતિ અને આદિવાસી ઓળખ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો બાબતે તપાસ કરવા તરફ દોરી જાય છે
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Author
Jacinta Kerketta
ઓરાઓન આદિવાસી સમુદાયના જેસિન્તા કેરકેટ્ટા ગ્રામીણ ઝારખંડના સ્વતંત્ર લેખિકા અને પત્રકાર છે. તેઓ આદિવાસી સમુદાયોના સંઘર્ષનું વર્ણન કરતા અને તેઓને થતા અન્યાય તરફ ધ્યાન દોરતા કવિ પણ છે.
See more stories
Illustration
Manita Kumari Oraon
મનીતા કુમારી ઉરાંઓ ઝારખંડ સ્થિત કલાકાર છે, તેઓ આદિવાસી સમુદાયો માટે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વના મુદ્દાઓ પર શિલ્પો અને ચિત્રો તૈયાર કરી રહ્યા છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.