જાતીય અને લિંગ-આધારિત હિંસા ઘણા સ્વરૂપોમાં પ્રગટ થઈ શકે છે. સુમિતે તેમની લૈંગિક ઓળખ પુનઃપ્રાપ્ત કરવા માટે કૌટુંબિક પ્રતિકારથી લઈને અંતહીન તબીબી-કાનૂની રેડ ટેપ સુધીની એક કઠિન સફર પાર કરી છે, અને હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે
એકતા સોનવણે સ્વતંત્ર પત્રકાર છે. તેઓ જાતિ, વર્ગ અને લિંગના આંતરછેદ પર લખે છે અને અહેવાલ તૈયાર કરે છે.
Editor
Pallavi Prasad
પલ્લવી પ્રસાદ મુંબઈ સ્થિત સ્વતંત્ર પત્રકાર, યંગ ઈન્ડિયા ફેલો છે. તેઓ લેડી શ્રી રામ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થયેલ છે. તેઓ લિંગ, સંસ્કૃતિ અને આરોગ્ય પર લખે છે.
Series Editor
Anubha Bhonsle
અનુભા ભોંસલે 2015ના પરીના ફેલો છે, એક સ્વતંત્ર પત્રકાર, આઈસીએફજે નાઇટ ફેલો, અને મણિપુરના વ્યથિત ઇતિહાસ અને આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે સેનાને ખાસ અધિકારો આપતા કાયદાના પ્રભાવ વિશેના એક પુસ્તક “Mother, Where’s My Country?' (મધર વ્હેર્ઝ માય કંટ્રી – મા મારો દેશ ક્યાં છે) ના લેખિકા છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.