આ ફોટો સ્ટોરી ગુજરાતનાં પટોળાંની મોહક ડિઝાઇન પાછળ રહેલી ખંતીલી મહેનત અને સંકુલ પ્રક્રિયાઓને ઉજાગર કરે છે. સંકુલ પ્રક્રિયાઓને કારણે હાથવણાટી પટોળાં સિંગલ ઇકત ડબલ ઇકતની ડિઝાઇન માટે ઘણાં જાણીતાં છે. 7મી ઓગસ્ટના રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે આપની સમક્ષ આ લેખ
ઉમેશ સોલંકી અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખક છે, તેમણે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે. તેમને વિચરતું અસ્તિત્વ પસંદ છે. તેમના નામે કવિતાના ત્રણ પ્રકાશિત સંગ્રહો, એક નવલકથા, એક પદ્યનવલકથા અને સર્જનાત્મક રેખાચિત્રોનો એક સંગ્રહ છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.