14 માર્ચ, 2024ના રોજ હજારો ખેડૂતો અને ખેત કામદારો મહાપંચાયત માટે દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થયા હતા. આ શાંતિપૂર્ણ રેલી સરકારને ત્રણ વર્ષ પહેલાં યોજાયેલા છેલ્લા વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવેલા તેમના વચનોની યાદ અપાવે છે, જે હજુ સુધી પૂરા થયા નથી
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
Author
Namita Waikar
નમિતા વાયકર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં લેખિકા, અનુવાદક અને મેનેજિંગ એડિટર છે. તેઓ 2018માં પ્રકાશિત નવલકથા 'ધ લોંગ માર્ચ' ના લેખિકા છે.
Photographs
Ritayan Mukherjee
રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.