આંખમાં સુવર્ણચંદ્રક, ઉઘાડા પગ, ડામરની સડક ને પરભાનીના દોડવીરો
ગ્રામીણ મહારાષ્ટ્રના યુવા રમતવીરો કથળેલી હાલતના ઉપકરણો અને રાજ્યના સમર્થનની સ્પષ્ટ ગેરહાજરી હોવા છતાં ચંદ્રકો જીતી રહ્યા છે. 29 ઑગષ્ટ પર ઉજવાતા રાષ્ટ્રીય ખેલ દિવસે આ લેખ
જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.