પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Photographs
Umesh Solanki
ઉમેશ સોલંકી અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખક છે, તેમણે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે. તેમને વિચરતું અસ્તિત્વ પસંદ છે. તેમના નામે કવિતાના ત્રણ પ્રકાશિત સંગ્રહો, એક નવલકથા, એક પદ્યનવલકથા અને સર્જનાત્મક રેખાચિત્રોનો એક સંગ્રહ છે.
See more stories
Photographs
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Illustration
Anushree Ramanathan and Rahul Ramanathan
અનુશ્રી રામાનાથન અને રાહુલ રામાનાથન અમદાવાદની આનંદ નિકેતન (સેટેલાઇટ) શાળાના વિદ્યાર્થીઓ છે. અનુશ્રી 7મા ધોરણમાં અને રાહુલ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ બંનેને પારીના લેખો માટે ચિત્રો કરવા ગમે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.