નાળિયેરીની-કેડીએ-કેડીએ

Ernakulam, Kerala

Apr 06, 2023

નાળિયેરીની કેડીએ કેડીએ

તંકમ્મા માટે એર્નાકુલમના અવાવરા હાઉસિંગ પ્લોટમાંથી તેઓ વેચી શકે તેવું નાળિયેર મળી આવવું એ ‘નસીબ ખુલી જવા’ સમાન છે. 62 વર્ષીય તંકમ્મા કરી શકે તેવું આ એકમાત્ર કામ છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ria Jogy

રિયા જોગી કેરળના કોચી સ્થિત એક ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર અને સ્વતંત્ર લેખક છે. તેઓ હાલમાં ફીચર ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે અને સંસ્થાઓ માટે સંચાર સલાહકાર તરીકે કામ કરે છે.

Editor

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે વરિષ્ઠ સંપાદક છે. તેઓ આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપે છે. વિશાખા પારીના સોશિયલ મીડિયા સંબંધિત કામોનું નેતૃત્વ કરે છે અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.