આ-એક-નવા-જ-પ્રકારનો-દુકાળ-છે

Chandrapur, Maharashtra

Apr 18, 2023

‘આ એક નવા જ પ્રકારનો દુકાળ છે’

દુકાળ અને આર્થિક તાણ હેઠળ ઝઝૂમી રહેલા વિદર્ભના ખેડૂતો માટે હવે એક નવી ચિંતા છે – મહારાષ્ટ્રના તાડોબા અંધારી વાઘ અભયારણ્યમાંથી પસાર થતા જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી ધાડ અને જીવલેણ હુમલા. રાજ્ય તરફથી નજીવું સમર્થન આપીને, તેમને પોતાના હાલ પર છોડી દેવાયા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Editor

Urvashi Sarkar

ઉર્વશી સરકાર એક સ્વતંત્ર પત્રકાર છે, જે ૨૦૧૬ નીPARI ફેલોછે

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.