અમારું-મનોબળ-ન-ભાંગ્યું-ભાંગ્યું-એમનું-રાજ

Amritsar, Punjab

Aug 13, 2021

અમારું મનોબળ ન ભાંગ્યું, ભાંગ્યું એમનું રાજ

એપ્રિલ 13, 2019 એ પંજાબના અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડની 100મી વર્ષગાંઠ હતી, જે હત્યાકાંડમાં નિશસ્ત્ર લોકોની મેદની પર અંગ્રેજ ભારતીય સેનાએ આડેધડ ગોળીઓ ચલાવેલી તેમને સેંકડોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારેલા

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.