જ્યાં સુધી અમારી બધી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં
વધતા ગુસ્સાનું એક અન્ય ઉદાહરણ, 30 ઓક્ટોબરના રોજ જોવા મળ્યું, જેમાં મહારાષ્ટ્રના હજારો આદિવાસીઓ થાણેમાં એકઠા થયા અને જમીન અધિકારો, રોજગાર, ખાદ્ય સુરક્ષા અને લાંબા સમયથી પડતર રહેલી અન્ય માંગોનો ઉકેલ લાવવાની માંગણી કરી
મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.
See more stories
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.