ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે -- ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર.
રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
Translator
Kausar Saiyed
કૌસર સૈયદ ફ્રીમૉન્ટ કૅલીફોર્નિયા સ્યિત એક ઉર્દૂ કવિ, રેકી માસ્ટર અને અનુવાદક છે, જે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને અંગરેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ બે એરિયામાં અનુવાદકનું કામ કરે છે અને યૂ. કેમાં સ્થિત સ્કૂલ ઑફ હોમિયોપૅથી દ્વારા હોમિયોપૅથીની શિક્ષા પ્રાપ્ત કરે છે.