young-soldiers-of-misfortune-guj

Sangli, Maharashtra

Nov 12, 2024

ચાર વર્ષીય સૈનિક યોજના

સમગ્ર મહારાષ્ટ્રમાં, સરકારી નોકરીઓ કરવા માટે આતુર યુવકો અને યુવતીઓ, અગ્નિવીર બનવા માટે સખત તાલીમ લઈ રહ્યાં છે. જો કે, તે ટૂંકા ગાળાનું જ સપનું છે — ચાર વર્ષ પછી, તેમાંથી માત્ર ચોથા ભાગના જ સૈન્યમાં કાયમી કારકિર્દી બનાવી શકશે. બાકીના પ્રશિક્ષિત સૈનિકો ફરીથી કામની શોધમાં ફરતા થઈ જશે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

પાર્થ એમ. એન. 2017ના પારી ફેલો છે અને વિવિધ સમાચાર વેબસાઇટ્સ માટે રિપોર્ટિંગ કરનાર સ્વતંત્ર પત્રકાર છે. તેમને ક્રિકેટ અને પ્રવાસનો શોખ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.