the-runj-river-and-ajaigarhs-daal-farmers-guj

Panna District, Madhya Pradesh

Jan 30, 2025

રુંજ નદી ને અજયગઢના ખેડૂતો

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં દલિત, આદિવાસી, અને ઓ.બી.સી. મહિલાઓની ભાગીદારીવાળી એક સહકારી મંડળીની મહિલા ખેડૂતો તેમની જમીનમાંથી થતી કમાણીનો હવાલો સંભાળી રહી છે અને તેમની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.