the-firecracker-artisans-of-tulunadu-guj

Dakshina Kannada, Karnataka

Aug 07, 2023

તુલુનાડુના ફટાકડાના કારીગરો

ફટાકડાના મુસ્લિમ કારીગરો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના અભિન્ન અંગ છે, જ્યારે તેઓ પ્રદર્શન કરે છે ત્યારે વાતાવરણને રંગ, ધ્વનિ અને પ્રકાશથી ભરી દે છે. કર્ણાટકના તુલુનાડુ પ્રદેશની અનેક સમન્વયાત્મક પરંપરાઓમાંથી એક પર આધારિત ફિલ્મ

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Faisal Ahmed

હાલમાં કોસ્ટલ કર્ણાટકમાં/કર્ણાટકના દરિયા કિનારે આવેલ પોતાના વતન માલપે સ્થિત ફૈઝલ અહેમદ એક દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે. તેમણે અગાઉ મણિપાલ/મનીપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન સાથે કામ કર્યું હતું, ત્યાં તેમણે તુલુનાડુની જીવંત સંસ્કૃતિઓ પર દસ્તાવેજી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેઓ એમએમએફ-પારી ફેલો છે (2022-23).

Text Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.