રવિકુમાર. કે એક મહત્વાકાંક્ષી ફોટોગ્રાફર અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે, જેઓ તમિલનાડુના મુદુમલાઈ વાઘ પ્રકલ્પમાં આવેલા બોક્કાપુરમ ગામમાં રહે છે. રવિએ પલાની સ્ટુડિયોમાં ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો, જે પારીના ફોટોગ્રાફર પલાની કુમાર દ્વારા ચલાવવામાં આવતી પહેલ છે. રવિની ઇચ્છા તેના બેટ્ટાકુરુમ્બા આદિવાસી સમુદાયના જીવન અને આજીવિકાનું દસ્તાવેજીકરણ કરવાની છે.
Editor
Vishaka George
વિશાખા જ્યોર્જ પારી ખાતે વરિષ્ઠ સંપાદક છે. તેઓ આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપે છે. વિશાખા પારીના સોશિયલ મીડિયા સંબંધિત કામોનું નેતૃત્વ કરે છે અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.