and-then-i-begin-my-naam-[song]-guj

Jorhat, Assam

Mar 14, 2024

‘અને પછી હું મારું નામ [ગીત] શરૂ કરું છું’

આસામના જોરહાટ જિલ્લામાં, ચુટિયા સમુદાયના સંગીતકારો બિહુ ગીતો ગાય છે અને તેને વગાડે છે – આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. ઢોલનો ધબકાર અને તાલની થાપ, એવા ગીતો સાથે ભળી જાય છે જે પ્રેમભર્યા સંબંધો, નવા ડાંગરની વિપુલ લણણી થવાનો આનંદ, લોકકથાઓ અને અન્ય મુદ્દાઓને રજૂ કરતા હોય છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Himanshu Chutia Saikia

હિમાંશુ ચૂટિયા સાયકિયા એક સ્વતંત્ર દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, સંગીત નિર્માતા, ફોટોગ્રાફર અને આસામના જોરહાટ સ્થિત વિદ્યાર્થી કાર્યકર્તા છે. તેઓ 2021 ના પારી (PARI) ફેલો છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.