‘જો અમને વળતર મળ્યું તો અમે તેનો ઉપયોગ કરી શક્યા હોત’
મૃત્યુ પ્રમાણપત્ર, કોવિડ પરીક્ષણનું પરિણામ અથવા હોસ્પિટલમાં દાખલ થવાના પુરાવા વગર, શાંતિ દેવીનો કેસ યુપી સરકારની રાહત મેળવવા માટે પાત્ર નથી. પરંતુ વારાણસી જિલ્લામાં રહેતા તેમના પરિવારને પૈસાની સખત જરૂરિયાત છે
પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.