મુંબઈના દરિયાકિનારા નજીક આવેલા ઘારાપુરી ગામમાં નબળી માળખાકીય સુવિધાઓ, અહીં આવવાની અનિચ્છાવાળા શિક્ષકો અને બીજી મુશ્કેલીઓને કારણે માતાપિતાને તેમના બાળકોને દેશની મુખ્ય ભૂમિ પરની શાળાઓમાં દાખલ કરવાની ફરજ પડી છે - અને ટાપુ પરની એકમાત્ર શાળા આ મહિને બંધ થઈ જશે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.